નીચેનામાંથી લંબાઈનું કયું માપન સૌથી વધુ ચોકસાઈવાળું છે? શા માટે?
$(i) \ 2.0 \ cm$
$(ii) \ 2.00 \ cm$
$(iii) \ 2.000 \ cm$

  • A
    $2.0 \ cm$
  • B
    $2.00 \ cm$
  • C
    $2.000 \ cm$
  • D
    બધા સમાન રીતે ચોકસાઈવાળા છે

Explore More

Similar Questions

જો $N_A, N_B$ અને $N_C$ એ અનુક્રમે $A=0.001204 \ m$,$B=43120000 \ m$ અને $C=1.200 \ m$ માં સાર્થક અંકોની સંખ્યા હોય,તો:

માપેલ મૂલ્ય $4.700 \,m$ માં સાર્થક અંકોની સંખ્યા ....... $m$ મૂલ્યમાં રહેલા સાર્થક અંકોની સંખ્યા જેટલી જ છે.

એક વર્તુળની ત્રિજ્યા $2.12 \ m$ છે. સાર્થક અંકોના નિયમ મુજબ તેનું ક્ષેત્રફળ ......... $m^2$ થાય.

એક પાતળા તારની ત્રિજ્યા $0.16 \; mm$ છે. સાર્થક અંકોને ધ્યાનમાં લેતા,ચોરસ મિલીમીટરમાં આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે?

એક ધાતુની શીટની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે $3.124\,m$ અને $3.002\,m$ છે,તો શીટનું ક્ષેત્રફળ કેટલું થાય ($,m^2$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo