કોઈ કણ પર એક જ સમતલમાં ઓછામાં ઓછા કેટલા બળ લાગવા જોઈએ કે જેથી તેમનું પરિણામી બળ શૂન્ય થાય?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

એક પુસ્તક ટેબલ પર પડેલું છે. ટેબલ પરના પુસ્તક પર લાગતા લંબ પ્રતિક્રિયા બળ અને પુસ્તકના વજન વચ્ચેનો ખૂણો કેટલો છે ($^\circ$ માં)?

$W$ વજન અને $L$ લંબાઈ ધરાવતા એક સમક્ષિતિજ સમાન બીમનો એક છેડો $O$ બિંદુએ ઉભી દીવાલ પર મિજાગરાથી જોડાયેલ છે અને તેનો બીજો છેડો એક હલકા અખિંચાય તેવા દોરડા દ્વારા ટેકવેલ છે. દોરડાનો બીજો છેડો $O$ બિંદુએ મિજાગરાથી $L$ ઊંચાઈએ $Q$ બિંદુએ નિશ્ચિત કરેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીમના $P$ બિંદુએ $\alpha W$ વજનનો એક બ્લોક લટકાવેલ છે. દોરડું મહત્તમ $(2 \sqrt{2}) W$ જેટલું તણાવ સહન કરી શકે છે. નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?

ઘણા બધા બળોની અસર હેઠળ રહેલા પદાર્થનો પ્રવેગ શૂન્ય ક્યારે હશે?

$2 \ kg$ દળ ધરાવતા પદાર્થને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવવામાં આવ્યો છે. આડી દોરીમાં તણાવ $T_1$ ($kg-wt$ માં) કેટલું હશે :-

Difficult
View Solution

$M \text{ kg}$ દળને એક વજનરહિત દોરી વડે લટકાવવામાં આવે છે. આ દળને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે પકડી રાખવા માટે જરૂરી સમક્ષિતિજ બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo