$HNO_2$ એ . . . તરીકે વર્તે છે.

  • A
    ઓક્સિડેશનકર્તા
  • B
    રિડક્શનકર્તા
  • C
    $(a)$ અને $(b)$ બંને
  • D
    તેનું દ્રાવણ સ્થાયી છે

Explore More

Similar Questions

એસિડિક પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ કોના દ્વારા રંગહીન બને છે?

એસિડિક માધ્યમમાં $1 \ mol$ ફેરસ ઓકઝોલેટનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે $MnO_4^-$ ના કેટલા મોલ જરૂરી છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$Pb(NO_3)_2 + 2NaOH \longrightarrow Pb(OH)_2 \downarrow + 2NaNO_3$

$Na_2S_2O_3$ ની આયોડિન સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

કાર્બનિક એસિડ $'X'$ નો સોડિયમ ક્ષાર સાંદ્ર $H_2SO_4$ સાથે ઉભરા (effervescence) આપે છે. $'X'$ એ એસિડિક $CaCl_2$ ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપે છે જે $KMnO_4$ ના એસિડિક દ્રાવણને રંગવિહીન કરે છે. $'X'$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo