$PCl_5$ અસ્તિત્વ ધરાવે છે પરંતુ $NCl_5$ અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે:

  • A
    નાઈટ્રોજન પાસે ખાલી $d$-કક્ષકો નથી
  • B
    $NCl_5$ અસ્થાયી છે
  • C
    નાઈટ્રોજન પરમાણુ ઘણો નાનો છે
  • D
    નાઈટ્રોજન અત્યંત નિષ્ક્રિય છે

Explore More

Similar Questions

તત્વ $P_4$ અને જલીય $NaOH$ ની પ્રક્રિયા શું આપે છે?

Difficult
View Solution

$AgNO_3$ માંથી $Ag$ મેળવવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

Difficult
View Solution

$HCl$ માં $BiCl_3$ ના દ્રાવણમાં પાણી ઉમેરતા,કયું સંયોજન ઉત્પન્ન થાય છે?

એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશનમાં એક ઓક્સાઈડ બને છે જેનો ઉપયોગ $HNO_3$ ની બનાવટમાં થાય છે. આ ઓક્સાઈડ કયો છે?

નાઈટ્રિક એસિડની $(i)$ $P_4O_{10}$ અને $(ii)$ $P_4$ સાથેની પ્રક્રિયાથી મળતા નાઈટ્રોજનના ઓક્સાઈડ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo