ખાલી જગ્યા પૂરો :
$(1)$ ફ્લોરાઇડની ઊણપ ............. માટે જવાબદાર છે.
$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા ............. છે.
$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા ............. છે.
$(4)$ ............. અને ............. રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ દાંતનું ક્ષયન (Dental caries)
$(2)$ $50 \ ppb$
$(3)$ $50 \ ppm$
$(4)$ ઓર્ગેનોફોસફેટ,કાર્બામેટ

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો:
$(1)$ હાઇડ્રોકાર્બન સંયોજનો ........ અને ........ માંથી બનેલા છે.
$(2)$ ........ ઓક્સિજનના પ્રવાહને રોકવાની ક્ષમતા ધરાવે છે.
$(3)$ રુધિરમાં હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડ જોડાવાથી ........ બને છે.

Difficult
View Solution

એસિડ વર્ષામાં હાજર એસિડના નામ આપો અને વરસાદના પાણીમાં તેમના સ્ત્રોત જણાવો.

આજકાલ વાયુ પ્રદૂષણનો સૌથી મોટો સ્ત્રોત કયો છે?

થર્મલ પાવર પ્લાન્ટ શેના તરફ દોરી શકે છે?

ખોટું વિધાન ઓળખી કાઢો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo