$fcc$ સ્ફટિક લેટીસમાં,$A$ પરમાણુઓ ખૂણા પર અને $B$ પરમાણુઓ ફલકના કેન્દ્ર પર હાજર છે. જો એક $A$ પરમાણુ ખૂણા પરથી ગેરહાજર હોય,તો સંયોજનનું અણુસૂત્ર શું થશે?

  • A
    $A_7B_{24}$
  • B
    $A_8B_{24}$
  • C
    $A_7B_8$
  • D
    $A_{24}B_7$

Explore More

Similar Questions

$A$ અને $B$ ધાતુઓના બાઈનરી સંયોજનના એકમ કોષમાં $ccp$ રચના છે,જેમાં $A$ પરમાણુઓ ખૂણાઓ પર અને $B$ પરમાણુઓ ઘન એકમ કોષની દરેક બાજુના કેન્દ્રમાં ગોઠવાયેલા છે. જો આ મિશ્રધાતુના સ્ફટિકીકરણ દરમિયાન,એકમ કોષમાંથી બે $A$ પરમાણુઓ ખૂટે છે,તો એકમ કોષ દીઠ કુલ બંધારણ શું હશે?

$MgO$ ની રચના $NaCl$ જેવી જ છે. મેગ્નેશિયમનો સવર્ગ આંક (coordination number) કેટલો હશે?

$NaCl$ એકમ કોષમાં $Na^{+}$ ની આસપાસના બીજા સૌથી નજીકના આયનોની સંખ્યા $X$ છે અને $CsCl$ એકમ કોષમાં $Cs^{+}$ ની આસપાસના બીજા સૌથી નજીકના આયનોની સંખ્યા $Y$ છે. $X - Y$ નું મૂલ્ય કેટલું થાય?

$fcc$ અને $bcc$ લેટિસના એકમ કોષમાં પરમાણુઓની અસરકારક સંખ્યાનો ગુણોત્તર કેટલો છે?

એક સંયોજનના $FCC$ એકમ કોષમાં ખૂણાઓ પર $A$ ના આયનો અને દરેક ફલકના કેન્દ્રમાં $B$ ના આયનો આવેલા છે. તો આ સંયોજનનું અણુસૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo