અવક્ષેપનું માત્રાત્મક રીતે પરિમાપન કરતાં પહેલાં અવક્ષેપને ધોવા શા માટે જરૂરી છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે અવક્ષેપ બને છે,ત્યારે અવક્ષેપન માટે જરૂરી કેટલાક આયનો અવક્ષેપની સપાટી પર અધિશોષિત થાય છે. આમ,અવક્ષેપનું માત્રાત્મક રીતે પરિમાપન કરતાં પહેલાં અવક્ષેપને ધોવાથી આ વધારાના અધિશોષિત થયેલ આયનો અને બીજી અશુદ્ધિઓ દૂર થાય છે.

Explore More

Similar Questions

નાઈટ્રોજનના અંદાજ માટે $0.30 \, g$ કાર્બનિક સંયોજનની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલ એમોનિયાને $100 \, mL$ $0.1 \, M$ સલ્ફ્યુરિક એસિડમાં પસાર કરવામાં આવ્યો. વધારાના એસિડને સંપૂર્ણ તટસ્થ કરવા માટે $20 \, mL$ $0.5 \, M$ સોડિયમ હાઈડ્રોક્સાઈડ દ્રાવણની જરૂર પડી. તો તે કાર્બનિક સંયોજન કયું છે?

$Na_2S_2O_3$ ના અનુમાન માટે પ્રાથમિક પ્રમાણિત દ્રાવણ કયું છે?

નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં થતો નથી?

$0.1 \ N$ મોનોબેઝિક એસિડના $10 \ cm^{3}$ ને તટસ્થ કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડના $15 \ cm^{3}$ દ્રાવણની જરૂર પડે છે,તો તેની નોર્માલિટી કેટલી હશે ($N$ માં)?

આયોડોમેટ્રી દ્વારા $K_2Cr_2O_7$ નો ઉપયોગ કરીને $Na_2S_2O_3$ ના પ્રમાણીકરણમાં,$K_2Cr_2O_7$ નું તુલ્ય વજન કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo