ખાલી જગ્યા પૂરો :
$1.$ તૃતીય સંક્રાંતિ શ્રેણીનાં તત્ત્વોની ત્રિજયાઓ બીજી સંક્રાંતિ શ્રેણીનાં અનુવર્તી તત્ત્વોની ત્રિજયાઓ .......... હોય છે.
$2.$ સમેરિયમ .......... $K$ તાપમાને પીગળે છે.
$3.$ લેન્થેનોઈડ આયનોનો રંગ ...... ઈલેક્ટ્રૉનની હાજરીના કારણે હોય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1.$ લેન્થેનોઈડ સંકોચનને કારણે તૃતીય સંક્રાંતિ શ્રેણીનાં તત્ત્વોની ત્રિજયાઓ બીજી સંક્રાંતિ શ્રેણીનાં અનુવર્તી તત્ત્વોની ત્રિજયાઓ જેટલી જ (લગભગ સમાન) હોય છે.
$2.$ સમેરિયમ $1347 \ K$ તાપમાને પીગળે છે.
$3.$ લેન્થેનોઈડ આયનોનો રંગ $f$-ઈલેક્ટ્રૉનની હાજરીના કારણે હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા તત્વની $+3$ ઓક્સિડેશન અવસ્થામાં આયનીય ત્રિજ્યા સૌથી નાની છે?

નીચેનામાંથી સાચા વિધાનો કયા છે?
$A$. $Mo(VI)$ અને $W(VI)$ એ $Cr(VI)$ કરતા ઓછા સ્થાયી છે.
$B$. $Ce^{4+}$ અને $Tb^{4+}$ ઓક્સિડેશનકર્તા છે, જ્યારે $Eu^{2+}$ અને $Yb^{2+}$ રિડક્શનકર્તા છે.
$C$. $Cm$ અને $Am$ માં સાત અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે.
$D$. લેન્થેનોઇડ સંકોચન કરતા એક્ટિનોઇડ સંકોચન તત્વથી તત્વમાં વધારે હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$101$ અને $104$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો અનુક્રમે કયા વિભાગમાં આવે છે?

$Eu^{2+}$ આયન તેની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોનિક રચના (બાહ્યતમ) હોવા છતાં એક પ્રબળ રિડક્શનકર્તા છે : [$Eu$ નો પરમાણુ ક્રમાંક $= 63$]

$+3$ ઓક્સિડેશન અવસ્થામાં $Ce$,$La$,$Pm$ અને $Yb$ ની આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo