$4f$ અને $5f$ માંથી કઈ કક્ષકો બંધ બનાવવામાં વધારે ભાગ લઈ શકે છે?

  • A
    $4f$ કક્ષકો
  • B
    $5f$ કક્ષકો
  • C
    $4f$ અને $5f$ બંને સમાન રીતે ભાગ લે છે
  • D
    $4f$ કે $5f$ બંનેમાંથી કોઈ પણ બંધ બનાવવામાં ભાગ લેતું નથી

Explore More

Similar Questions

સાચું વિધાન કયું છે?

જૂથ-$I$ માં આપેલા તત્ત્વ/સંયોજનને જૂથ-$II$ માં આપેલા ઉપયોગો સાથે મેળવો :
જૂથ-$I$ (તત્ત્વ/સંયોજન) જૂથ-$II$ (ઉપયોગ)
$A$. લેન્થેનોઇડ ઓક્સાઇડ $1$. આયર્નની મિશ્રધાતુના ઉત્પાદનમાં
$B$. લેન્થેનોઇડ $2$. ટેલીવિઝનના પડદામાં
$C$. મિશ ધાતુ $3$. પેટ્રોલિયમનું ભંજન
$D$. મેગ્નેશિયમ આધારિત મિશ્રધાતુ $4$. લેન્થેનોઇડ ધાતુ $+$ આયર્ન
$E$. લેન્થેનોઇડ્સ મિશ્ર ઓક્સાઈડ $5$. બંદૂકની ગોળી
$6$. $X$-કિરણ પડદા

નીચેના લેન્થેનાઇડ આયનો માટે બેઝિકતાનો સાચો ક્રમ કયો છે?

એકમાત્ર લેન્થેનોઇડ જે કિરણોત્સર્ગી છે:

આંતરિક સંક્રાંતિ તત્વોના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo