ખાલી જગ્યા પૂરો :
$1.$ એક્ટિનોઈડ શ્રેણીના $M^{3+}$ આયનોના કદ પરમાણુક્રમાંક વધવાની સાથે ક્રમશઃ ........... છે.
$2.$ એક્ટિનોઈડ્સ શ્રેણીનાં તત્ત્વોની સામાન્ય ઑક્સિડેશન અવસ્થા .......... છે.
$3.$ એક્ટિનોઈડ્સ શ્રેણીનાં તત્ત્વોના દેખાવ .......... જેવા છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1.$ એક્ટિનોઈડ સંકોચનને કારણે એક્ટિનોઈડ શ્રેણીના $M^{3+}$ આયનોના કદ પરમાણુક્રમાંક વધવાની સાથે ક્રમશઃ ઘટે છે.
$2.$ એક્ટિનોઈડ્સ શ્રેણીનાં તત્ત્વોની સામાન્ય ઑક્સિડેશન અવસ્થા $+3$ છે.
$3.$ એક્ટિનોઈડ્સ શ્રેણીનાં તત્ત્વોના દેખાવ ધાત્વિક/રૂપેરી જેવા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લેન્થેનોઇડ તત્વ નથી?

$4f^6$ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ધરાવતો આયન ઓળખો.

નીચેનામાંથી કયું તત્વ $+4$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે?

પરમાણુ ક્રમાંકમાં વધારા સાથે પરમાણુ કદમાં ઘટાડો એ કયા તત્વોની લાક્ષણિકતા છે?

એક્ટિનોઇડ તત્વોનું રસાયણશાસ્ત્ર લેન્થેનોઇડ્સ જેટલું સરળ નથી. આ વિધાનને આ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓના કેટલાક ઉદાહરણો આપીને સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo