પ્રકાશીય સમઘટકતા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રકાશીય સમઘટકો એવા પ્રતિબિંબ સમઘટકો છે જે એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી. તેમને પ્રતિબિંબ સમઘટકો (enantiomers) કહેવામાં આવે છે.
અણુઓ અથવા આયનો જે એકબીજા પર અધ્યારોપિત કરી શકાતા નથી તેમને કિરાલ (chiral) કહે છે.
પોલારીમીટરમાં ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કઈ દિશામાં કરે છે તેના આધારે બે સ્વરૂપોને દક્ષિણભ્રમણીય $(d)$ (જમણી બાજુ) અને વામભ્રમણીય $(l)$ (ડાબી બાજુ) કહેવામાં આવે છે.
પ્રકાશીય સમઘટકતા દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણોમાં સામાન્ય છે. $[PtCl_{2}(en)_{2}]^{2+}$ પ્રકારના સંકીર્ણમાં,માત્ર સિસ-સમઘટક જ પ્રકાશીય સક્રિયતા દર્શાવે છે.

Explore More

Similar Questions

સમાન ચુંબકીય ચાકમાત્રા ધરાવતી જોડી કઈ છે $:$
[પરમાણુ ક્રમાંક $: $ $Cr= 24, Mn= 25, Fe= 26, Co= 27$]

$[Co(H_2O)_6]Cl_2$ અને $[Cr(H_2O)_6]Cl_3$ ના સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટના મૂલ્યો વચ્ચેનો તફાવત $....$ છે.

નીચેનામાંથી ખોટી જોડી ઓળખો:

$[Fe(CN)_6]^{3-}$ સંકીર્ણમાં $Fe^{3+}$ આયનની ચુંબકીય ચાકમાત્રા ગણો.

$Cis-trans$ સમઘટકતા કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo