સંયોજકતા બંધન સિદ્ધાંત $(VBT)$ ની મર્યાદાઓ લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $VBT$ સિદ્ધાંત સવર્ગ સંયોજનોની બનાવટ,રચના અને ચુંબકીય વર્તણૂક સમજાવી શકે છે. પરંતુ તે નીચેની મર્યાદાઓ ધરાવે છે:
$(i)$ તે ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે.
$(ii)$ તે ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી.
$(iii)$ તે સવર્ગ સંયોજનો દ્વારા પ્રદર્શિત રંગને સમજાવી શકતો નથી.
$(iv)$ તે સવર્ગ સંયોજનોની ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયીતા વિશે જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી.
$(v)$ તે $4$-સવર્ગ સંકીર્ણના સમચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ બંધારણો વિશે સચોટ અનુમાન કરી શકતો નથી.
$(vi)$ તે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ વચ્ચે ભેદ પાડી શકતો નથી.

Explore More

Similar Questions

નીચે આપેલી સ્પીસીઝમાંથી ઓળખો કે જેમાં મધ્યસ્થ પરમાણુ દ્વારા $d^2 sp^3$ સંકરણ દર્શાવવામાં આવે છે:

કયું વિધાન ખોટું છે?

વિલ્કિન્સન ઉદ્દીપકમાં,મધ્યસ્થ ધાતુ આયનનું સંકરણ અને તેનો આકાર અનુક્રમે શું છે?

એસિડિક જલીય દ્રાવણમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ એક સંકીર્ણ $A$ બનાવે છે,જેમાં $Al$ નું સંકરણ $B$ છે. $A$ અને $B$ અનુક્રમે શું છે?

હેકઝાફ્લોરોફેરેટ $(II)$ આયન બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ............. થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo