ફિન્કલસ્ટેઈન અને સ્વાર્ટ્સ પ્રક્રિયા વિશે લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફિન્કલસ્ટેઈન પ્રક્રિયા (આલ્કાઈલ ક્લોરાઈડ/બ્રોમાઈડમાંથી આલ્કાઈલ આયોડાઈડ બનાવવાની રીત): આલ્કાઈલ ક્લોરાઈડ અથવા બ્રોમાઈડની શુષ્ક એસિટોનમાં $NaI$ સાથે પ્રક્રિયા કરવાથી આલ્કાઈલ આયોડાઈડ બને છે.
"આલ્કાઈલ ક્લોરાઈડ કે બ્રોમાઈડની $NaI$ સાથે શુષ્ક એસિટોનમાં પ્રક્રિયા કરીને આયોડાઈડ બનાવવાની આ પ્રક્રિયાને 'ફિન્કલસ્ટેઈન' પ્રક્રિયા કહે છે."
પ્રક્રિયા: $R-X + NaI \xrightarrow{\text{dry acetone}} R-I + NaX(s)$
(જ્યાં,$X = Cl, Br$).
આમાં બનતા $NaCl$ કે $NaBr$ ઘન અવક્ષેપ તરીકે મળે છે,જેથી પ્રણાલીમાંથી દૂર થાય છે અને લ-શટેલિયરના સિદ્ધાંત પ્રમાણે પુરોગામી પ્રક્રિયા આગળ વધે છે.
$(b)$ સ્વાર્ટ્સ પ્રક્રિયા (આલ્કાઈલ ક્લોરાઈડ/બ્રોમાઈડમાંથી આલ્કાઈલ ફ્લોરાઈડ બનાવવાની રીત): આલ્કાઈલ ક્લોરાઈડ અથવા બ્રોમાઈડને ધાતુના ફ્લોરાઈડ સંયોજનો જેવા કે $AgF$,$Hg_2F_2$,$CoF_2$ અથવા $SbF_3$ સાથે ગરમ કરવામાં આવે છે.
"આલ્કાઈલ ક્લોરાઈડ/બ્રોમાઈડને ધાતુના ફ્લોરાઈડની સાથે ગરમ કરવાથી આલ્કાઈલ ફ્લોરાઈડ બને છે. આ પ્રક્રિયાને સ્વાર્ટ્સ પ્રક્રિયા કહે છે."
પ્રક્રિયા: $H_3C-Br + AgF \rightarrow H_3C-F + AgBr$

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

સ્વાર્ટ્સ પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થતો નથી?

નીચેનામાંથી કયું ખોટી રીતે જોડાયેલું છે?
(બનાવટ) (શ્રેષ્ઠ સંશ્લેષણ પદ્ધતિ)

આલ્કોહોલમાંથી આલ્કાઈલ હેલાઈડ બનાવવાની રીત સમજાવો.

$Ph-CH(OH)-CH_3 \xrightarrow{SOCl_2}$ મુખ્ય નીપજ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo