લુઈસ પાશ્વર દ્વારા પ્રકાશક્રિયાશીલતાનું અવલોકન જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) લુઈસ પાશ્વરે $1848$ માં આધુનિક અવકાશરસાયણનો પાયો નાખ્યો.
$(i)$ તેમણે અવલોકન કર્યું કે,કેટલાંક સંયોજનોના સ્ફટિકો પ્રતિબિંબ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
$(ii)$ તેમણે દર્શાવ્યું કે,આ બંને પ્રકારના સ્ફટિકોનાં સમાન સાંદ્રતાનાં જલીય દ્રાવણો સમાન માત્રામાં પણ વિરુદ્ધ દિશામાં પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે.
$(iii)$ તે માનતા હતા કે,આ બંનેની પ્રકાશીય ક્રિયાશીલતામાં જોવા મળતો તફાવત બંને પ્રકારના સ્ફટિકોમાં પરમાણુઓની ત્રિ-પરિમાણીય ગોઠવણી (વિન્યાસ)ની સાથે સંકળાયેલ છે.
નોંધ : વિન્યાસ (કૉન્ફિયુગરેશન) એટલે કાર્બન પરમાણુઓની આસપાસ ત્રિ-પરિમાણીય ગોઠવણી.

Explore More

Similar Questions

$CH_3CH(OH)COOH$ ના બે સંભવિત સ્ટીરિયો-બંધારણો,જે પ્રકાશીય રીતે સક્રિય છે,તેમને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું એક એનાન્ટિઓમેરિઝમ (enantiomerism) દર્શાવી શકતું નથી?

$2$ અસમાન અસમપ્રમાણ કાર્બન અણુઓ ધરાવતા સંયોજન માટે ઓપ્ટિકલ આઈસોમર્સની સંભવિત સંખ્યા કેટલી છે?

$2,3,4,5$-ટેટ્રાબ્રોમોહેક્ઝેન સંયોજન માટે અસ્તિત્વ ધરાવતા સ્ટીરિયો આઈસોમર્સની મહત્તમ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$M$ માટે અસ્તિત્વ ધરાવતા સ્ટીરિયો આઈસોમર્સની કુલ સંખ્યા કેટલી છે:
$M$ એ બ્રિજહેડ પર મિથાઈલ ગ્રુપ અને બ્રિજ કાર્બન પર બે મિથાઈલ ગ્રુપ ધરાવતું બાયસાઈક્લિક કીટોન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo