સમજાવો : પ્રોપેન-$2$-ઓલ સમમિત અને અકિરાલ છે. (આકૃતિ જરૂરી)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પ્રોપેન-$2$-ઓલ $(CH_3CHOHCH_3)$ સમમિત અણુ છે,કારણ કે તેમાં સમતલની સમમિતતા જોવા મળે છે.
આ બંધારણ દર્શાવે છે કે તેમાં મધ્યસ્થ કાર્બન પરમાણુ સાથે ચાર જુદા-જુદા સમૂહો જોડાયેલા નથી. તેમાં $C^2$ કાર્બન સાથે બે એક સમાન $-CH_3$ સમૂહો જોડાયેલા છે,જેથી પ્રોપેન-$2$-ઓલ સમમિત છે અને તે અકિરાલ અણુ છે.
બંધારણ $(A)$ ના પ્રતિબિંબ બંધારણ $(B)$ ને $180^{\circ}$ નું ભ્રમણ આપવાથી બંધારણ $(C)$ મળે છે. આ બંધારણો $(C)$ અને $(A)$ એકબીજા પર સંપૂર્ણપણે અધ્યારોપિત થાય છે. આથી પ્રોપેન-$2$-ઓલ અકિરાલ અણુ છે.
આમ,પ્રોપેન-$2$-ઓલ સમમિત અને અકિરાલ હોવાથી તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રકાશીય રીતે નિષ્ક્રિય (optically inactive) છે?

અસમમિત (કિરાલ) અને સમમિત (અકિરાલ) અણુઓ વચ્ચેનો તફાવત સમજાવો.

પ્રકાશિત સક્રિય સમઘટકો જે એકબીજાના અરીસામાં પ્રતિબિંબ નથી,તેમને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું એનાન્ટિઓમોર્ફ્સ (enantiomorphs) સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે છે?

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સક્રિય (optically active) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo