ખાલી જગ્યા પૂરો :
$(i)$ $1 \ \text{કેલરી} = \ldots \ldots \ \text{જૂલ}$
$(ii)$ પ્રણાલી દ્વારા થયેલ કાર્ય ....... સમીકરણ દ્વારા શોધી શકાય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $1 \ \text{કેલરી} = 4.184 \ \text{જૂલ}$
$(ii)$ પ્રણાલી દ્વારા થયેલ કાર્ય $W = -P_{ext} \Delta V$ સમીકરણ દ્વારા શોધી શકાય.

Explore More

Similar Questions

નીચેની યાદીમાં વિસ્તૃત ગુણધર્મોની સંખ્યા કેટલી છે: એન્થાલ્પી,ઘનતા,કદ,આંતરિક ઉર્જા,તાપમાન.

આદર્શ વાયુ માટે $C_p$ અને $C_v$ વચ્ચેનો સંબંધ સાબિત કરો.

$1 \, mol$ આદર્શ વાયુને $27 \, ^oC$ ના અચળ તાપમાને $1 \, bar$ થી $4 \, bar$ સુધી પ્રતિવર્તી રીતે સંકોચવામાં આવે છે. થયેલ કાર્ય $kJ$ માં ગણો.

નીચેનામાંથી કયો વિકલ્પ ફક્ત તીવ્ર (intensive) પરિમાણો ધરાવે છે?

એક આદર્શ વાયુનું $300 \,K$ તાપમાને $1 \times 10^5 \,N/m^2$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $1 \times 10^{-3} \,m^3$ થી $1 \times 10^{-2} \,m^3$ સુધી વિસ્તરણ કરવામાં આવે છે. તો થયેલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo