$HBr$ અને $HI$ સલ્ફ્યુરિક એસિડનું રિડક્શન કરે છે,$HCl$ એ $KMnO_4$ નું રિડક્શન કરી શકે છે અને $HF$ કોનું રિડક્શન કરી શકે છે?

  • A
    $H_2SO_4$
  • B
    $KMnO_4$
  • C
    $K_2Cr_2O_7$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હેલોજન તેના સંયોજનોમાં ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી?

એક વાયુ ફૂલોના રંગને રિડક્શન દ્વારા દૂર કરે છે જ્યારે બીજો ઓક્સિડેશન દ્વારા,તો આ બે વાયુઓ અનુક્રમે કયા છે?

નીચેનામાંથી કયો એસિડ સૌથી નિર્બળ છે?

$Fluorine$ ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી કારણ કે

નીચેનામાંથી કયું મિશ્ર એનહાઇડ્રાઇડ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo