બારી કે બારણામાં હેન્ડલ,મીજાગરાવાળી બાજુની વિરુદ્ધમાં છેડે શા માટે લગાડવામાં આવે છે?

  • A
    લાગુ પાડેલા બળમાં વધારો કરવા માટે.
  • B
    આપેલા બળ માટે ટોર્ક વધારવા માટે.
  • C
    જડત્વની ચાકમાત્રા ઘટાડવા માટે.
  • D
    મીજાગરા પર ઘર્ષણ ઘટાડવા માટે.

Explore More

Similar Questions

ટોર્કની દિશા કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

એક બળ $\vec{F}=(2 \hat{i}+3 \hat{j}-5 \hat{k}) \, N$ એ બિંદુ $\vec{r}_1=(2 \hat{i}+4 \hat{j}+7 \hat{k}) \, m$ પર લાગે છે. બિંદુ $\vec{r}_2=(\hat{i}+2 \hat{j}+3 \hat{k}) \, m$ ની સાપેક્ષે આ બળનું ટોર્ક ............. $N m$ છે.

ઉગમબિંદુની સાપેક્ષે બળ $\vec{F} = 5 \hat{i} + 3 \hat{j} - 7 \hat{k}$ નું ટોર્ક $\vec{\tau}$ છે. જો આ બળ એવા કણ પર લાગે છે જેનો સ્થાન સદિશ $\vec{r} = 2 \hat{i} + 2 \hat{j} + \hat{k}$ છે,તો $\vec{\tau}$ નું મૂલ્ય કેટલું થશે?

આકૃતિમાં એક ત્રિકોણાકાર પ્લેટ દર્શાવેલ છે. બિંદુ $P$ પર એક બળ $\overrightarrow{F} = 4 \hat{i} - 3 \hat{j}$ લગાડવામાં આવે છે. બિંદુ $O$ અને બિંદુ $Q$ ની સાપેક્ષે બિંદુ $P$ પર ટોર્ક કેટલું હશે?

એક બળ $F\,\hat{k}$ એ યામ પદ્ધતિના ઊગમબિંદુ $O$ પર લાગે છે. બિંદુ $(1, -1, 0)$ ની સાપેક્ષે ટોર્ક કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo