દ્રાવણમાંના બધા જ ઘટકોના મોલ-અંશનો સરવાળો કેટલો થાય?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $0.5$
  • D
    $100$

Explore More

Similar Questions

$5.85 \, g$ $NaCl$ માં $1 \, kg$ પાણી ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે છે. આ દ્રાવણમાં $NaCl$ ની સાંદ્રતા કેટલી હશે? ($NaCl$ નો આણ્વીય દળ = $58.5 \, g/mol$)

$250 \ mL$ દ્રાવણમાં $5 \ g$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ધરાવતા દ્રાવણની મોલારિટી કેટલી થશે?

જો $25^{\circ} C$ તાપમાને $200 \ mL$ દ્રાવણ બનાવવા માટે $2 \ g$ $NaOH$ ઓગાળવામાં આવે, તો $90^{\circ} C$ તાપમાને મોલારિટી $(M)$ કેટલી હશે?

પ્રવાહી $HCl$ ની ઘનતા $1.17 \ g/cm^3$ છે. તેની મોલારિટી કેટલી થાય?

$10 \ N$ અને $\frac{1}{10} \ N$ દ્રાવણને અનુક્રમે શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo