$5 \ M$ $H_2SO_4$ ના $1 \ L$ દ્રાવણમાં પાણી ઉમેરીને $10 \ L$ જેટલું મંદન કરતાં દ્રાવણની નોર્માલિટી કેટલી થશે ($N$ માં)?

  • A
    $0.5$
  • B
    $1.0$
  • C
    $5.0$
  • D
    $10.0$

Explore More

Similar Questions

$250 \ g$ પાણીમાં $18 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ધરાવતા દ્રાવણની મોલાલિટી કેટલી થાય?

એક દ્રાવણમાં દળથી $25\%$ ${H_2}O$,$25\%$ ${C_2}{H_5}OH$ અને $50\%$ ${CH_3}COOH$ છે. ${H_2}O$ નો મોલ અંશ કેટલો થશે?

Difficult
View Solution

$H_2SO_4$ નું આણ્વીય દળ $98$ છે. $0.1 \ M$ સાંદ્રતા ધરાવતા $400 \ mL$ દ્રાવણમાં રહેલા એસિડનું વજન ........... $g$ છે.

યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી $4.44 \ m$ છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ $x \times 10^{-5}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે. (પૂર્ણાંક જવાબ)

$40 \, mg$ સિલ્વર નાઈટ્રેટ પ્રતિ $mL$ સાંદ્રતા ધરાવતા દ્રાવણને $16 \, mg$ $AgNO_3$ પ્રતિ $mL$ સાંદ્રતા ધરાવતું દ્રાવણ મેળવવા માટે કેટલા પ્રમાણમાં મંદ કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo