ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની લાક્ષણિકતા શું છે? તે કયા સિદ્ધાંત પર આધારિત છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા $150$ લાખ ગણું આવર્ધન મેળવી શકાય છે.
સિદ્ધાંત: તે ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ પર આધારિત છે,જે ડી-બ્રોગ્લીના સિદ્ધાંત મુજબ ગતિશીલ ઇલેક્ટ્રોન ખૂબ જ ટૂંકી તરંગલંબાઇ ધરાવતા તરંગ તરીકે વર્તે છે.

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોનની $K.E.$ $4.55 \times 10^{-25} \,J$ છે. તેની $\lambda$ ની ગણતરી કરો.

બે બેઝબોલ (દળ: $m_1 = 100 \ g$ અને $m_2 = 50 \ g$) ફેંકવામાં આવે છે. બંને સમાન વેગ સાથે ગતિ કરે છે, પરંતુ $m_2$ નો વેગ $m_1$ કરતા $1.5$ ગણો છે. ડી બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર $\lambda(m_1) : \lambda(m_2)$ શું થશે?

$1.0 \times 10^3 \ m \ s^{-1}$ ના વેગથી ગતિ કરતા પ્રોટોન સાથે સંકળાયેલ તરંગલંબાઈ (નેનોમીટરમાં) ગણો. (પ્રોટોનનું દળ $= 1.67 \times 10^{-27} \ kg$ અને $h = 6.63 \times 10^{-34} \ J \ s$)

જો ફોટોનની તરંગલંબાઈ $0.35 \ nm$ આપવામાં આવી હોય,તો તેનું દળ ગણો.

જો એક ઇલેક્ટ્રોનને $1.0 \times 10^4 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે,તો તેની ગતિઊર્જા,આવૃત્તિ અને તરંગલંબાઇની ગણતરી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo