પરમાણ્વીય કક્ષકો (ઇલેક્ટ્રોન) ને કેવી રીતે ઓળખવામાં આવે છે અથવા અલગ પાડવામાં આવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પરમાણ્વીય કક્ષકોને તેમના ક્વોન્ટમ આંક દ્વારા ઓળખવામાં આવે છે: મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$,ગૌણ (સહાયક) ક્વોન્ટમ આંક $(l)$ અને ચુંબકીય ક્વોન્ટમ આંક $(m_{l})$.

Explore More

Similar Questions

$2p$ અને $3p$ માંથી કઈ કક્ષક કેન્દ્રની વધારે નજીક હશે?

નાઈટ્રોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

જ્યારે મુખ્ય ક્વોન્ટમ આંક $n$ નું મૂલ્ય $3$ હોય,ત્યારે ગૌણ ક્વોન્ટમ આંક $l$ અને તેને અનુરૂપ ચુંબકીય ક્વોન્ટમ આંક $m$ ના શક્ય મૂલ્યો કયા છે?

$Fe^{3+}$ $(Z = 26)$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$Sr$ $(Z=38)$ માં, $l=0$ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા $x$ છે અને $l=2$ ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા $y$ છે. $(x-y)$ નું મૂલ્ય કેટલું થાય?
($l=$ એઝિમુથલ ક્વોન્ટમ નંબર)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo