નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ $R. A. Millikan$ એ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે ......... પદ્ધતિ વિકસાવી.
$(ii)$ ફેરફારવાળી કેથોડ કિરણનળીમાં ધન વીજભાર ધરાવતા કણોને ............ કહે છે.
$(iii)$ હાઇડ્રોજનમાંથી મેળવાયેલ સૌથી નાનો અને હલકો ધન આયન ........... છે.
$(iv)$ ઈ.સ. $1932$ માં $Chadwick$ એ .......... ની શોધ કરી.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ તેલ-બિંદુ પદ્ધતિ (Oil-drop method)
$(ii)$ કેનાલ કિરણો (Canal rays)
$(iii)$ પ્રોટોન (Proton)
$(iv)$ ન્યૂટ્રોન (Neutron)

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનનો વીજભાર/દળ $(e/m_e)$ ગુણોત્તર કોણે અને કેવી રીતે શોધ્યો? સમજાવો.

સૌથી હલકા ન્યુક્લિઅસના દળની સરખામણીમાં ઈલેક્ટ્રોનનું દળ ......... છે.

જ્યારે ઇલેક્ટ્રોન કણ $ZnS$ ના પડદા સાથે અથડાય છે,ત્યારે તે પ્રકાશનો ઝબકારો (scintillation) ઉત્પન્ન કરે છે. આ શું દર્શાવે છે?

પરમાણુના કેન્દ્રનું કદ શેમાં માપવામાં આવે છે?

પ્રોટોન એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo