નીચેની બાહ્ય ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્ત્વો કયા વિભાગના હશે?
$(i)$ $6s^2 4f^3$
$(ii)$ $3s^2 3p^4$
$(iii)$ $3s^1$
$(iv)$ $3d^2 4s^2$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $6s^2 4f^3$: છેલ્લો ઇલેક્ટ્રોન $4f$ કક્ષકમાં દાખલ થાય છે,તેથી તે $f$-વિભાગનું તત્ત્વ છે.
$(ii)$ $3s^2 3p^4$: છેલ્લો ઇલેક્ટ્રોન $3p$ કક્ષકમાં દાખલ થાય છે,તેથી તે $p$-વિભાગનું તત્ત્વ છે.
$(iii)$ $3s^1$: છેલ્લો ઇલેક્ટ્રોન $3s$ કક્ષકમાં દાખલ થાય છે,તેથી તે $s$-વિભાગનું તત્ત્વ છે.
$(iv)$ $3d^2 4s^2$: છેલ્લો ઇલેક્ટ્રોન $3d$ કક્ષકમાં દાખલ થાય છે,તેથી તે $d$-વિભાગનું તત્ત્વ છે.

Explore More

Similar Questions

સામાન્ય રીતે,આવર્તમાં અન્ય ગુણધર્મોની તુલનામાં વિપરીત વલણ દર્શાવતો ગુણધર્મ (માત્ર મૂલ્યો) કયો છે?

$33, 47, 53, 59, 68, 74, 82$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો આવર્ત કોષ્ટકના કયા બ્લોકમાં હાજર છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (પરમાણુ ક્રમાંક) List-$II$ (આવર્ત કોષ્ટકનો બ્લોક)
$A$. $37$ $I$. $p$-બ્લોક
$B$. $78$ $II$. $d$-બ્લોક
$C$. $52$ $III$. $f$-બ્લોક
$D$. $65$ $IV$. $s$-બ્લોક

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો:

આવર્તમાં ડાબેથી જમણે જતાં નીચેનામાંથી કયા ગુણધર્મોનો સમૂહ સામાન્ય રીતે ઘટે છે?

ચાર તત્વોની ઇલેક્ટ્રોનિક રચનાઓ નીચે મુજબ છે $:-$
$(I) \ [Xe] 6s^1$
$(II) \ [Xe] 4f^{14} 5d^1 6s^2$
$(III) \ [Ar] 4s^2 4p^5$
$(IV) \ [Ar] 3d^7 4s^2$
આ તત્વો વિશે ખોટું વિધાન પસંદ કરો $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo