$Na, Na^+, F^-, F$ માંથી કઈ સ્પીસીઝ સમઇલેક્ટ્રોનીય (isoelectronic) છે?

  • A
    $Na$ અને $Na^+$
  • B
    $F^-$ અને $Na^+$
  • C
    $Na$ અને $F$
  • D
    $F^-$ અને $F$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં $20$ ઇલેક્ટ્રોન છે?

$_{32}Ge^{76}$ નો આઈસોટોન (isotone) કયો છે?
$(i) \, _{32}Ge^{77}$
$(ii) \, _{33}As^{77}$
$(iii) \, _{34}Se^{77}$
$(iv) \, _{34}Se^{78}$

જો $A^{+}$ માં $11$ પ્રોટોન હોય,તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા........... થાય.

નીચેની પ્રજાતિઓની જોડી વચ્ચેનો સંબંધ જણાવો:
$(i)$ $_{20}^{40}Ca$ અને $_{19}^{40}K$
$(ii)$ $_{17}^{35}Cl$ અને $_{17}^{37}Cl$
$(iii)$ $_{18}^{40}Ar$,$_{20}^{40}Ca$ અને $_{19}^{40}K$
$(iv)$ $_{38}^{87}Sr$ અને $_{38}^{90}Sr$

આપેલ પરમાણુ ક્રમાંક $(Z)$ અને પરમાણ્વીય દળ $(A)$ ધરાવતા પરમાણુ માટે સંપૂર્ણ સંજ્ઞા લખો:
$(i)$ $\quad Z=17, A=35$
$(ii)$ $\quad Z=92, A=233$
$(iii)$ $\quad Z=4, A=9$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo