સમૂહ $16$ અને $17$ માં ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પીનાં મૂલ્યો કેવા હોય છે? તેમાં શું ફેરફાર થાય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આ સમૂહો માટે ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પીનાં મૂલ્યો ખૂબ જ ઋણ હોય છે. $F$ અને $O$ ને બાદ કરતાં,સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ક્રમશ: ઘટે છે.

Explore More

Similar Questions

જ્યારે કોઈ અકાર્બનિક સંયોજન જલીય માધ્યમમાં $SO_2$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે $(A)$ ઉત્પન્ન થાય છે. $(A)$ ની $Na_2CO_3$ સાથેની પ્રક્રિયાથી સંયોજન $(B)$ મળે છે,જે સલ્ફર સાથે પ્રક્રિયા કરીને ફોટોગ્રાફીમાં વપરાતો પદાર્થ $(C)$ આપે છે. સંયોજન $(C)$ શું છે?

ડાય થાયોનેટ આયનનું બંધારણ કયું છે?

ઓક્સિજન સલ્ફર કરતા વધુ વિદ્યુતઋણ હોવા છતાં $H_2S$ એસિડિક છે,જ્યારે $H_2O$ તટસ્થ છે. કારણ કે ..........

નીચેનામાંથી સલ્ફરના કયા ઓક્સોએસિડમાં સલ્ફર-સલ્ફર $(S-S)$ બંધ હોય છે?

સલ્ફરના નીચેનામાંથી કયા ઓક્સોએસિડમાં $S-S$ બંધ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo