નીચે આપેલા તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોની સરખામણી કરો:
તત્ત્વનું વર્ણન તત્ત્વ $\Delta_{i}H_1$ $\Delta_{i}H_2$ $\Delta_{eg}H$
$(i)$ સૌથી વધુ સક્રિય અધાતુ $(A)$ $419$ $3051$ $-48$
$(ii)$ સૌથી વધુ સક્રિય ધાતુ $(B)$ $1681$ $3374$ $-328$
$(iii)$ લઘુતમ સક્રિયતા ધરાવતું તત્વ $(C)$ $738$ $1451$ $-40$
$(iv)$ દ્વિહેલાઇડ બનાવતી ધાતુ $(D)$ $2372$ $5251$ $+48$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(i)$ સૌથી વધુ સક્રિય અધાતુ ઊંચી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તત્વ $B$ માટે $\Delta_{eg}H = -328 \ kJ/mol$ છે,જે સૌથી વધુ ઋણ છે.
$(ii)$ સૌથી વધુ સક્રિય ધાતુ સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $(\Delta_{i}H_1)$ ધરાવે છે. તત્વ $A$ માટે $\Delta_{i}H_1 = 419 \ kJ/mol$ છે,જે સૌથી ઓછી છે.
$(iii)$ લઘુતમ સક્રિય તત્વ નિષ્ક્રિય વાયુ છે,જે ખૂબ ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તત્વ $D$ માટે $\Delta_{i}H_1 = 2372 \ kJ/mol$ અને $\Delta_{eg}H = +48 \ kJ/mol$ છે.
$(iv)$ દ્વિહેલાઇડ બનાવતી ધાતુઓ આલ્કલાઇન અર્થ ધાતુઓ છે. તત્વ $C$ માટે $\Delta_{i}H_1 = 738 \ kJ/mol$ અને $\Delta_{i}H_2 = 1451 \ kJ/mol$ છે,જે સમૂહ $2$ ના તત્ત્વોની લાક્ષણિકતા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ જોડી વિકર્ણીય સંબંધ (diagonal relationship) દર્શાવે છે?

સમૂહ $13$ ના તત્વ $E$ ની બાહ્યતમ ઇલેક્ટ્રોનિક રચના $4s^2 4p^1$ છે. $p$-બ્લોક,આવર્ત $5$ ના તત્વની ઇલેક્ટ્રોનિક રચના જે તત્વ $E$ ની વિકર્ણીય રીતે ગોઠવાયેલ છે તે કઈ છે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ વિધુતઋણતા માપવા માટેની સૌથી વ્યાપક પદ્ધતિ ........ છે.
$(ii)$ આવર્ત ગુણધર્મોમાં જોવા મળતી સામ્યતાને .............. તરીકે ઓળખવામાં આવે છે.
$(iii)$ આવર્ત કોષ્ટકની મધ્યમાં આવેલા તત્ત્વો .......... પ્રકારના ઓક્સાઇડ બનાવે છે.

નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
$(a)$ 'He' એ બ્રહ્માંડમાં બીજા ક્રમનું સૌથી વધુ વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે.
$(b)$ $110$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની સંજ્ઞા $Ds$ છે.
$(c)$ ઓસ્મિયમ તમામ તત્વોમાં સૌથી વધુ ઘનતા ધરાવે છે.
$(d)$ ફ્રાન્સિયમ એ આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઇલેક્ટ્રોપોઝિટિવ તત્વ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo