બીજા આવર્તનાં તત્ત્વોની લૂઇસ સંજ્ઞા લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બીજા આવર્તનાં તત્ત્વોની લૂઇસ સંજ્ઞા નીચે મુજબ છે:
$Li$: $\cdot Li$
$Be$: $\cdot Be \cdot$
$B$: $\cdot \dot{B} \cdot$
$C$: $\cdot \dot{C} \cdot \cdot$
$N$: $\cdot \dot{N} :$
$O$: $: \dot{O} :$
$F$: $: \ddot{F} :$
$Ne$: $: \ddot{Ne} :$

Explore More

Similar Questions

જ્યારે ધાતુઓ અધાતુઓ સાથે જોડાય છે,ત્યારે ધાતુનો પરમાણુ શું કરે છે?

નીચેનામાંથી સૌથી પ્રબળ બંધ શામાં હશે?

આયનીય બંધ $P^{+} Q^{-}$ બનવાની શક્યતા સૌથી વધુ ક્યારે હોય છે?

ઇલેક્ટ્રોવેલેન્સી (આયનીય બંધ) માટે અનુકૂળ પરિસ્થિતિઓ કઈ છે?

આયનીય ઘન માટે નીચેનાં વિધાનોને અનુલક્ષીને $T$ (True) કે $F$ (False) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ તેઓ ખૂબ ઊંચા ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે.
$(2)$ તેઓ વિદ્યુત વિભાજ્ય છે.
$(3)$ તેઓ બંધની દિશાકીય લાક્ષણિકતા ધરાવે છે.
$(4)$ તેઓ સમાકૃતિક પ્રકારનાં બંધારણો ધરાવી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo