$O_2$ અણુમાં પ્રતિબંધકારક (antibonding) આણ્વિય કક્ષકોમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

$Cl_2O_7$ માં $Cl$ અને $O$ વચ્ચેનો $\pi$-બંધ કોના અતિવ્યાપન (overlapping) દ્વારા રચાય છે :-

અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો અણુ કયો છે?

$LCAO$ એટલે શું? સમજાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ આણ્વીય કક્ષકમાં નોડલ સમતલોની સંખ્યા મહત્તમ છે?

$O_2$,$O_2^+$ અને $O_2^-$ માંથી કોનો બંધક્રમાંક સૌથી ઓછો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo