વિભાગ-$I$ માં દર્શાવેલ વિગતને વિભાગ-$II$ માં દર્શાવેલ યોગ્ય ઉદાહરણ સાથે જોડો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ હાઇડ્રોજન બંધ $(A)$ ${\rm{C}}$
$(2)$ સંસ્પંદન $(B)$ ${\rm{LiF}}$
$(3)$ આયોનિક ઘન $(C)$ ${\rm{H}}_2$
$(4)$ સહસંયોજક ઘન $(D)$ ${\rm{HF}}$
$(E)$ ${\rm{O}}_3$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(D) સાચી જોડ આ મુજબ છે:
$(1)$ હાઇડ્રોજન બંધ $\rightarrow (D) \text{ } {\rm{HF}}$
$(2)$ સંસ્પંદન $\rightarrow (E) \text{ } {\rm{O}}_3$
$(3)$ આયોનિક ઘન $\rightarrow (B) \text{ } {\rm{LiF}}$
$(4)$ સહસંયોજક ઘન $\rightarrow (A) \text{ } {\rm{C}}$
તેથી,સાચો ક્રમ $(1-D, 2-E, 3-B, 4-A)$ છે.

Explore More

Similar Questions

સલ્ફર ટ્રાયોક્સાઇડ ટ્રાઇમર $S_3O_9$ માં $S-S$ બંધોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું આકર્ષણ સૌથી પ્રબળ છે?

$NO_2^-$ ની લુઈસ બિંદુ રચનામાં,નાઈટ્રોજન પરમાણુની આસપાસના કુલ સંયોજકતા ઈલેક્ટ્રોનની સંખ્યા $.......$ છે.

$O_2$,$O_3$ અને $H_2O_2$ માં $O-O$ બંધ લંબાઈનો સાચો વધતો ક્રમ કયો છે?

$O_3$ અણુ માટે લુઈસ બંધારણ નીચે આપેલ છે. ઓક્સિજન પરમાણુઓ $1, 2, 3$ પરના સાચા ફોર્મલ ચાર્જ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo