$NaCl$ ના જલીય દ્રાવણમાં કયા પ્રકારના આકર્ષણ બળો હાજર હોય છે?

  • A
    આયન-દ્રીધ્રુવીય આકર્ષણ
  • B
    હાઇડ્રોજન બંધ
  • C
    લંડન ડિસ્પર્ઝન બળો
  • D
    સહસંયોજક બંધ

Explore More

Similar Questions

જ્યારે સોફ્ટ ડ્રિંકની બોટલ ખોલવામાં આવે છે, ત્યારે નીચેનામાંથી કઈ ઘટનાઓ બને છે?
$(A)$ ઓગળેલા વાયુની દ્રાવ્યતા ઘટે છે.
$(B)$ બોટલ આંતરિક દબાણ મુક્ત કરે છે.
$(C)$ બોટલમાંથી ઉભરા (effervescence) આવે છે.
$(D)$ બાહ્ય દબાણમાં વધારો.
સાચો વિકલ્પ પસંદ કરો.

હેન્રીનો નિયમ જણાવો અને તેની કેટલીક મહત્વપૂર્ણ ઉપયોગિતાઓ જણાવો.

$25^{\circ} C$ તાપમાને પાણીમાં ઓગળેલા વાયુની સાંદ્રતા ગણો,જો તે જ તાપમાને વાયુનું આંશિક દબાણ $0.15 \ atm$ હોય. $\left[K_H = 0.15 \ mol \ dm^{-3} \ atm^{-1}\right]$ ($M$ માં)

$298 \ K$ તાપમાને આર્ગોન $(I)$,કાર્બન ડાયોક્સાઇડ $(II)$,ફોર્માલ્ડિહાઇડ $(III)$ અને મિથેન $(IV)$ ના $K_H$ મૂલ્યો ($k\text{bar}$ માં) અનુક્રમે $40.3$,$1.67$,$1.83 \times 10^{-5}$ અને $0.413$ છે. પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતાનો વધતો ક્રમ કયો છે?

આયોડિનનું ટિંક્ચર એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo