આંશિક દબાણનું સૂત્ર લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i) \text{ આંશિક દબાણ } = p_{1} = \frac{n_{1} RT}{V} \dots (i)$
$(ii) \text{ આંશિક દબાણ } = p_{1} = x_{1} p_{\text{total}} \dots (ii)$
$(iii) \text{ આંશિક દબાણ } = p_{1} = \text{વાયુની કદ ટકાવારી} \times \frac{p_{\text{total}}}{100}$

Explore More

Similar Questions

$SO_2$,$O_2$ અને $CH_4$ ના પ્રસરણના દરનો ગુણોત્તર કેટલો છે?

જ્યારે $CH_4$ વાયુને પાણી પર એકત્રિત કરવામાં આવે છે,ત્યારે કુલ દબાણ $735 \ torr$ અને તાપમાન $292 \ ^\circ C$ છે. જો $292 \ ^\circ C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $30 \ torr$ હોય,તો સૂકા મિથેન વાયુ દ્વારા લાગુ પડતું દબાણ .......... $torr$ થશે.

હોસ્પિટલમાં વાઢ-કાપનાં સાધનોને ઓટોકલેવમાં શા માટે જંતુમુક્ત કરવામાં આવે છે?

જ્યારે તાપમાન વધે ત્યારે પાણીનું પૃષ્ઠતાણ $......$

$CO_2$ અને $N_2$ દહનને મદદ કરતા નથી. છતાં પણ આગ ઓલવવા માટે $N_2$ ની સાપેક્ષમાં $CO_2$ ને પસંદ કરવામાં આવે છે કારણ કે $CO_2$ .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo