એસિટોન,ઈથર અને ઈથેનોલમાંથી કોનું બાષ્પદબાણ મહત્તમ અને કોનું લઘુતમ હશે?

  • A
    મહત્તમ: ઈથર,લઘુતમ: ઈથેનોલ
  • B
    મહત્તમ: એસિટોન,લઘુતમ: ઈથેનોલ
  • C
    મહત્તમ: ઈથેનોલ,લઘુતમ: ઈથર
  • D
    મહત્તમ: ઈથર,લઘુતમ: એસિટોન

Explore More

Similar Questions

દ્રાવક $A$ નું બાષ્પ દબાણ $0.80 \, atm$ છે. જ્યારે આ દ્રાવકમાં અબાષ્પશીલ પદાર્થ $B$ ઉમેરવામાં આવે છે,ત્યારે તેનું બાષ્પ દબાણ ઘટીને $0.6 \, atm$ થાય છે. દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

આપેલ પ્રવાહીનું બાષ્પ દબાણ ક્યારે ઘટે છે?

જ્યારે $0.25 \text{ મોલ}$ અબાષ્પશીલ, અવિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $1 \text{ મોલ}$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે, ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પદબાણના $x\%$ થાય છે. $x$ ની કિંમત શું છે ($\%$ માં)?

ઓરડાના તાપમાને પાણીમાં દ્રાવ્ય ઓગાળવાથી તેના બાષ્પ દબાણમાં $5\%$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણની આશરે મોલાલિટી કેટલી હશે?

નીચેના પદાર્થોમાંથી કોનું બાષ્પ દબાણ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo