આદર્શ વાયુ માટે ગતિજ ઉર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ જણાવો.

  • A
    $KE = \frac{3}{2} RT$
  • B
    $KE = \frac{3}{2} kT$
  • C
    $KE = \frac{2}{3} kT$
  • D
    $KE = \frac{1}{2} kT$

Explore More

Similar Questions

વાયુઓના ગતિજ આણ્વિક સિદ્ધાંત મુજબ, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$a$) અણુઓનું વાસ્તવિક કદ તેમની વચ્ચેની ખાલી જગ્યાની તુલનામાં નગણ્ય છે.
$b$) વાયુના અણુઓની અથડામણો અસ્થિતિસ્થાપક હોય છે.
$c$) કોઈપણ ચોક્કસ સમયે, વાયુમાં રહેલા વિવિધ કણો સમાન ઝડપ અને સમાન ગતિજ ઉર્જા ધરાવે છે.
$d$) પાત્રની દીવાલો સાથે કણોની અથડામણને પરિણામે વાયુ દ્વારા દબાણ ઉત્પન્ન થાય છે.

ફૂટબોલના બ્લેડરમાં $H_2$ અને $O_2$ નું સમાન મોલર મિશ્રણ છે. $H_2$ અને $O_2$ ના પ્રસરણ દરનો ગુણોત્તર શું હશે?

નિશ્ચિત દબાણે વાયુની સંપાત આવૃત્તિ $(Z)$....... થશે.

$A$ અણુનું દળ $B$ અણુના દળ કરતાં અડધું છે. $A$ ની $rms$ ઝડપ $B$ ની $rms$ ઝડપ કરતાં બમણી છે. જો $A$ અને $B$ ના નમૂનામાં અણુઓની સંખ્યા સમાન હોય,તો સમાન કદના અલગ-અલગ પાત્રોમાં $A$ અને $B$ ના નમૂનાઓના દબાણનો ગુણોત્તર શું હશે?

સમાન તાપમાને બે વાયુઓની આણ્વિય ઝડપ $u_1$ અને $u_2$ તથા તેમના દળ અનુક્રમે $m_1$ અને $m_2$ છે. તો નીચેના પૈકી કઇ રજૂઆત સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo