ક્રાંતિક તાપમાન $(T_{C})$ એટલે શું?

  • A
    તે તાપમાન કે જેની ઉપર વાયુને માત્ર દબાણ દ્વારા પ્રવાહીમાં ફેરવી શકાતો નથી.
  • B
    તે તાપમાન કે જે તાપમાને પ્રવાહી ઉકળે છે.
  • C
    તે તાપમાન કે જે તાપમાને ઘન પદાર્થ પીગળે છે.
  • D
    તે તાપમાન કે જે તાપમાને પદાર્થનું ઉર્ધ્વપાતન થાય છે.

Explore More

Similar Questions

કાંતિક તાપમાને પૃષ્ઠતાણ કેટલું હોય છે?

$CO_2$ જેવા પદાર્થની બાષ્પ એટલે શું?

વાયુનું પ્રવાહીકરણ કરવા માટે સૌથી વધુ અનુકૂળ પરિબળો કયા છે?

વિધાન : ક્રાંતિક તાપમાને પ્રવાહી વાયુ અવસ્થામાં અસ્પષ્ટપણે અને સતત રૂપાંતરિત થાય છે.
કારણ : ક્રાંતિક તાપમાને પ્રવાહી અને વાયુ અવસ્થાની ઘનતા સમાન હોય છે.

પૃષ્ઠતાણ કયા બિંદુએ શૂન્ય (દૂર) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo