$25 \ mL$ $0.1 \ M$ $HCl$ દ્રાવણને $500 \ mL$ સુધી મંદ કરવામાં આવે છે. મંદ દ્રાવણની $pH$ ગણો. ($.3$ માં)

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$10^{-7} \ M \ NaOH$ નો $pH$ કેટલો છે?

$0.1 \ M \ NaOH$ અને $0.01 \ M \ HCl$ ના સમાન કદને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણનો $pH$ કેટલો હશે?

$0.01 \, M$ $HCl$ માં હાઇડ્રોજન આયન $[H^{+}]$ ની સાંદ્રતા કેટલી છે?

$0.02 \ M$ જલીય $HCl$ ના $1 \ L$ ને $0.01 \ M$ જલીય $H_2SO_4$ ના $1 \ L$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. સંપૂર્ણ વિયોજન અને મિશ્રણ દરમિયાન કદમાં કોઈ ફેરફાર થતો નથી તેમ ધારતા,પરિણામી દ્રાવણનો $pH$ કેટલો થશે? $(\log_{10} 2 = 0.3)$

$(i) \ 0.1 \ M \ HCl_{(aq)}$,$(ii) \ 0.1 \ M \ KOH$,$(iii)$ ટામેટાનો રસ અને $(iv)$ શુદ્ધ પાણીના $pH$ મૂલ્યો નીચે મુજબનો ક્રમ અનુસરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo