$20 \ mL$ $0.050 \ M \ HCl$ અને $30 \ mL$ $0.10 \ M \ Ba(OH)_2$ ના મિશ્રણમાં $[OH^-]$ ની સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

  • A
    $0.10$
  • B
    $0.11$
  • C
    $0.05$
  • D
    $0.12$

Explore More

Similar Questions

ડાયમિથાઈલએમાઈનનો આયનીકરણ અચળાંક $5.4 \times 10^{-4}$ છે. તેના $0.02 \ M$ દ્રાવણમાં તેની આયનીકરણની માત્રા ગણો. જો દ્રાવણ $0.1 \ M \ NaOH$ પણ ધરાવતું હોય,તો કેટલા ટકા ડાયમિથાઈલએમાઈનનું આયનીકરણ થશે?

Difficult
View Solution

$20 \ mL$ $0.1 \ N$ $HCl$ ને $20 \ mL$ $0.1 \ N$ $KOH$ માં ઉમેરતા,મળતા દ્રાવણની $pH$ કેટલી થશે?

કેલ્શિયમ લેક્ટેટ એ નિર્બળ કાર્બનિક એસિડનો ક્ષાર છે. કેલ્શિયમ લેક્ટેટનું $0.5 \ L$ સંતૃપ્ત દ્રાવણ $0.13 \ mol$ ક્ષાર ધરાવે છે. જો દ્રાવણનો $p^{OH} = 5.6$ હોય,તો ક્ષારનું સંપૂર્ણ વિયોજન સ્વીકારતા લેક્ટિક એસિડનો $K_a$ કેટલો થશે?

$1 \times 10^{-5} \ S \ M$ $AgNO_3$ ને $AgBr$ ના $1 \ L$ સંતૃપ્ત દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. $298 \ K$ તાપમાને આ દ્રાવણની વાહકતા $......... \times 10^{-8} \ S \ m^{-1}$ છે.
આપેલ છે: $K_{sp}(AgBr) = 4.9 \times 10^{-13}$ ($298 \ K$ પર),$\lambda^0_{Ag^{+}} = 6 \times 10^{-3} \ S \ m^2 \ mol^{-1}$,$\lambda^0_{Br^{-}} = 8 \times 10^{-3} \ S \ m^2 \ mol^{-1}$,$\lambda^0_{NO_3^-} = 7 \times 10^{-3} \ S \ m^2 \ mol^{-1}$.

જો $OH^{-}$ આયનની સાંદ્રતા $10^{-7} \text{ gram ions/litre}$ હોય,તો એક લીટર પાણીમાં $OH^{-}$ આયનની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo