$50 \ mL$ પાણીને $50 \ mL$ $0.01 \ M$ $Ba(OH)_2$ સાથે મિશ્ર કરવામાં આવે છે. તેનો $pH$ ગણો.

  • A
    $12.0$
  • B
    $12.3$
  • C
    $11.7$
  • D
    $12.7$

Explore More

Similar Questions

$pH = 6$ અને $pH = 3$ ધરાવતા દ્રાવણોના સમાન કદને મિશ્ર કરવામાં આવે,તો બનતા દ્રાવણની $pH$ જણાવો.

એક પ્રબળ દ્વિ-બેઝિક એસિડ $(H_2A)$ ના $0.05 \,M$ દ્રાવણનો $pH$ કેટલો થાય?

$10^{-8} \ M \ HCl$ દ્રાવણનો $pH$ કેટલો હોય છે?

કયા દ્રાવણનું $pH$ મૂલ્ય સૌથી વધુ છે?

$50 \, mL$ $0.4 \, N$ $HCl$ અને $50 \, mL$ $0.2 \, N$ $NaOH$ ના દ્રાવણોને મિશ્ર કરતા મિશ્ર દ્રાવણની $pH$ ........ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo