$298 \ K$ તાપમાને પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે સંતુલન અચળાંક $10.0$ છે. જો ચારેય સ્પિસીઝની પ્રારંભિક સાંદ્રતા $1 \ M$ હોય,તો $D$ ની સંતુલન સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

  • A
    $0.76$
  • B
    $1.82$
  • C
    $0.18$
  • D
    $0.36$

Explore More

Similar Questions

$A + 2B \rightleftharpoons C + 3D$ વાયુમય પ્રણાલી માટે $A$,$B$,$C$ અને $D$ ના આંશિક દબાણ $A = 0.20 \ atm$,$B = 0.10 \ atm$,$C = 0.30 \ atm$ અને $D = 0.50 \ atm$ છે. સંતુલન અચળાંક $(K_p)$ નું સંખ્યાત્મક મૂલ્ય કેટલું છે?

પ્રક્રિયાઓ $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ અને $\frac{1}{2}N_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons NO_{(g)}$ માટે,જો સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય,તો તેમનો સંબંધ શું છે?

$A_{(g)} \rightleftharpoons B_{(g)} + \frac{1}{2} C_{(g)}$ માટે $K_P$,$\alpha$ અને સંતુલન દબાણ $P$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

સંતુલન $(i)$ અને $(ii)$ ધ્યાનમાં લો,જેના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ છે.
$SO_{2(g)} + 1/2 O_{2(g)} \rightleftharpoons SO_{3(g)} ..... (i)$
$2 SO_{3(g)} \rightleftharpoons 2 SO_{2(g)} + O_{2(g)} ..... (ii)$
$K_1$ અને $K_2$ વચ્ચેનો સંબંધ શું છે?

$250 \ ^oC$ તાપમાને પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે $K_c$ ની કિંમત $26$ છે. તો આ જ તાપમાને $K_p$ ની કિંમત ......... થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo