સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ ઝાયગોટીન : સાયનેપ્સીસ :: પેકિટીન : .......
$(2)$ પૂર્વાવસ્થા-$I$ : ડાયાકાયનેસિસ :: બે ક્રમિક અર્ધીકરણ અવસ્થાઓ વચ્ચેનો ગાળો : .......

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(1)$ પૂર્વાવસ્થા-$I$ ની ઝાયગોટીન અવસ્થા દરમિયાન,સમાનધર્મી રંગસૂત્રોની જોડ બને છે,જેને સાયનેપ્સીસ કહેવાય છે. તેવી જ રીતે,પેકિટીન અવસ્થા દરમિયાન,સમાનધર્મી રંગસૂત્રોની અ-સિસ્ટર ક્રોમેટિડ્સ વચ્ચે વ્યતિકરણ (Crossing Over) ની ઘટના જોવા મળે છે.
$(2)$ ડાયાકાયનેસિસ એ અર્ધીકરણ-$I$ ની પૂર્વાવસ્થાનો અંતિમ તબક્કો છે. બે ક્રમિક અર્ધીકરણ અવસ્થાઓ (અર્ધીકરણ-$I$ અને અર્ધીકરણ-$II$) વચ્ચેના ગાળાને ઇન્ટરકાયનેસીસ (Interkinesis) કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

કોષ વિભાજન દરમિયાન કયું રંગસૂત્ર ગુમાવી શકાય છે?

કોષ વિભાજન વનસ્પતિઓમાં . . . . . . અને પ્રાણીઓમાં . . . . . . થાય છે.

વનસ્પતિ કોષોમાં ગોલ્ગીકાયની સંખ્યા કઈ પ્રક્રિયા દરમિયાન વધે છે?

સ્થાયી કોષકેન્દ્રપટલ અને આંતરકોષકેન્દ્રીય ત્રાકનું નિર્માણ એ ..........નું લક્ષણ છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
$I -$ સમભાજન એકકીય અને દ્વિકીય એમ બંને કોષોમાં થાય છે.
$II -$ અર્ધીકરણ એકકીય અને દ્વિકીય એમ બંને કોષોમાં થાય છે.
$III -$ સમભાજન ફક્ત એકકીય કોષમાં થાય છે.
$IV -$ સમભાજન ફક્ત દ્વિકીય કોષમાં થાય છે.
$V -$ અર્ધીકરણ ફક્ત એકકીય કોષમાં થાય છે.
$VI -$ અર્ધીકરણ ફક્ત દ્વિકીય કોષમાં થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo