સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ પ્રાણીકોષમાં કોષરસવિભાજન કોષપટ્ટી / કોષખાંચ દ્વારા થાય છે.
$(2)$ સમભાજન ફક્ત દૈહિક કોષોમાં / દૈહિક અને જનન કોષો બંનેમાં થાય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(1)$ પ્રાણીકોષોમાં કોષરસવિભાજન કોષખાંચ (cell furrow) ના નિર્માણ દ્વારા થાય છે,જે પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધે છે.
$(2)$ સમભાજન દૈહિક કોષો (વૃદ્ધિ અને સમારકામ માટે) અને જનન કોષો (જનન અધિચ્છદના પ્રસાર માટે) બંનેમાં જોવા મળે છે.

Explore More

Similar Questions

કોષ વિભાજનના સક્રિય તબક્કાઓના અભ્યાસ માટે કયું સૂક્ષ્મદર્શકયંત્ર સૌથી વધુ યોગ્ય છે?

સમભાજન (Mitosis) ના પરિણામે બે કોષો ઉત્પન્ન થાય છે જે એકબીજાને સમાન હોય છે. જો સમભાજન દરમિયાન નીચેની અનિયમિતતાઓ થાય,તો તેનું પરિણામ શું આવશે?
$(a)$ કોષકેન્દ્રપટલનું વિઘટન ન થાય
$(b)$ $DNA$ નું સ્વયંજનન (Duplication) ન થાય
$(c)$ સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય
$(d)$ કોષરસવિભાજન (Cytokinesis) ન થાય

Difficult
View Solution

નીચેનામાંથી કયા પ્રકારનું કોષવિભાજન એ ઉપાસ્થિકોષ (chondrocytes),પેરામિશિયમનું મહાકેન્દ્રક અને ભ્રુણીય પટલનું લક્ષણ છે?

વિધાન $X$ : અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન માત્ર એક જ વાર થાય છે.
વિધાન $Y$ : ઇન્ટરકાઇનેસિસ દરમિયાન જનીનદ્રવ્યનું સ્વયંજનન થતું નથી.

યીસ્ટનો કોષ શેના દ્વારા વિભાજન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo