સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ટ્રાન્સએમિનેશન / રિડક્ટિવ એમિનેશન દરમિયાન,એક એમિનો ઍસિડમાંથી એમિનો જૂથ કિટો ઍસિડના કિટો જૂથમાં સ્થાનાંતરિત થાય છે.
$(2)$ એઝેટોબૅક્ટર / ક્લોસ્ટ્રીડિયમ એ મુક્તજીવી બૅક્ટેરિયા છે.

  • A
    $(1)$ ટ્રાન્સએમિનેશન,$(2)$ એઝેટોબૅક્ટર
  • B
    $(1)$ રિડક્ટિવ એમિનેશન,$(2)$ ક્લોસ્ટ્રીડિયમ
  • C
    $(1)$ ટ્રાન્સએમિનેશન,$(2)$ ક્લોસ્ટ્રીડિયમ
  • D
    $(1)$ રિડક્ટિવ એમિનેશન,$(2)$ એઝેટોબૅક્ટર

Explore More

Similar Questions

મુક્ત વાતાવરણીય નાઈટ્રોજનને વનસ્પતિઓ માટે ઉપલબ્ધ બનાવતા ઘટક/ઘટકો કયા છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જો ખોટા હોય,તો તેને સુધારો:
$(a)$ બોરોનની ઉણપથી ધરી (axis) જાડી બને છે.
$(b)$ કોષમાં હાજર દરેક ખનિજ તત્વ કોષ માટે જરૂરી છે.
$(c)$ નાઈટ્રોજન એક પોષક તત્વ તરીકે,વનસ્પતિઓમાં અત્યંત અચલ (immobile) છે.
$(d)$ સૂક્ષ્મ પોષકતત્વોની આવશ્યકતા સ્થાપિત કરવી ખૂબ જ સરળ છે કારણ કે તેની જરૂરિયાત માત્ર અલ્પ માત્રામાં હોય છે.

ફોસ્ફરસ નીચેનામાંથી શેના નિર્માણ માટે જરૂરી છે?
$I.$ કવચ (shell)
$II.$ હાડકાં
$III.$ દાંત
સાચો વિકલ્પ પસંદ કરો

જમીનમાં રહેલા સજીવો

યુરિયાના સ્વરૂપમાં પાકને આપવામાં આવતી એમોનિયાનું ઔદ્યોગિક રીતે સ્થાપન . . . . . . દ્વારા કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo