સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી $32$ $ATP$ / $38$ $ATP$ પ્રાપ્ત થાય છે.
$(2)$ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયાઓ કણાભસૂત્રના આધારક (matrix) / કણાભસૂત્રના અંતઃપટલ પર થાય છે.

  • A
    $(1)$ $32$ $ATP$,$(2)$ કણાભસૂત્રના આધારક
  • B
    $(1)$ $38$ $ATP$,$(2)$ કણાભસૂત્રના આધારક
  • C
    $(1)$ $32$ $ATP$,$(2)$ કણાભસૂત્રના અંતઃપટલ
  • D
    $(1)$ $38$ $ATP$,$(2)$ કણાભસૂત્રના અંતઃપટલ

Explore More

Similar Questions

આઈસોસાઇટ્રેટ $\rightarrow$ ઓક્ઝેલોસક્સિનેટના રૂપાંતરણ દરમિયાન નીચેનામાંથી કયા પ્રકારની પ્રક્રિયા થાય છે?

નીચેનામાંથી કયા બે નામ એકબીજાના પર્યાય તરીકે વપરાય છે?

ક્રેબ્સ ચક્રમાં સામેલ સંયોજનોમાં કાર્બન પરમાણુઓની સંખ્યાના આધારે કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ $4$ $C$ સંયોજન$(1)$ એસિટિલ $CoA$
$(b)$ $2$ $C$ સંયોજન$(2)$ પાયરુવેટ
$(c)$ $5$ $C$ સંયોજન$(3)$ સાઇટ્રિક એસિડ
$(d)$ $3$ $C$ સંયોજન$(4)$ $\alpha$-કીટોગ્લુટેરિક એસિડ
$(5)$ મેલિક એસિડ

$TCA$ ચક્રનો પ્રાથમિક સ્વીકારક કયો છે?

ક્રેબ્સ ચક્ર દરમિયાન બનતા મધ્યવર્તી સંયોજનોનો સાચો ક્રમ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo