સાદ્રશ્ય પ્રકારનો પ્રશ્ન :
$(1)$ કાર્બનિક એનહાઇડ્રેઝ : રક્તકણમાં ઊંચી સાંદ્રતા :: રુધિરરસમાં : .......

  • A
    ઊંચી સાંદ્રતા
  • B
    ઓછી સાંદ્રતા
  • C
    ગેરહાજર
  • D
    સમાન સાંદ્રતા

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનોનો સમૂહ ઓળખો:
$I.$ ઓક્સિજન હિમોગ્લોબિન દ્વારા વહન પામે છે.
$II.$ ઓક્સિજન કાર્બોનિક એનહાઇડ્રેઝ દ્વારા વહન પામે છે.
$III.$ $CO_{2}$ હિમોગ્લોબિન દ્વારા વહન પામે છે.
$IV.$ $SO_{2}$ હિમોગ્લોબિન દ્વારા વહન પામે છે.
$V.$ રુધિર દ્વારા માત્ર ઓક્સિજનનું વહન થાય છે.
$VI.$ રુધિર દ્વારા માત્ર $CO_{2}$ નું વહન થાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

વાયુકોષ્ઠો અને પેશીઓ વચ્ચે $O_2$ અને $CO_2$ ના વહન વિશે આકૃતિ સાથે સમજૂતી આપો.

સસ્તન પ્રાણીઓમાં રુધિરમાં સોડિયમ અને પોટેશિયમના બાયકાર્બોનેટ તરીકે કેટલા પ્રમાણમાં $CO_2$ નું વહન થાય છે?

વર્ણન કરો: $CO_{2}$ નું વહન.

આપેલ વક્રને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo