સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ ઉભયજીવીઓ અને દરિયાઈ માછલીઓ : યુરિયાનું ઉત્સર્જન કરે છે :: સરીસૃપો અને પક્ષીઓ : .......... .
$(2)$ ઝીંગામાં : એન્ટેનલ ગ્રંથિ :: પૃથુકૃમિઓ : .......... .

  • A
    $(1)$ યુરિક એસિડ,$(2)$ જ્યોત કોષો (Flame cells)
  • B
    $(1)$ એમોનિયા,$(2)$ ઉત્સર્ગિકાઓ (Nephridia)
  • C
    $(1)$ યુરિક એસિડ,$(2)$ માલ્પિઘિયન નલિકાઓ
  • D
    $(1)$ એમોનિયા,$(2)$ જ્યોત કોષો (Flame cells)

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી તેની સામે દર્શાવેલ અંગોની શ્રેણીમાં યોગ્ય રીતે બંધબેસે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. પ્લેનેરિયા$I$. માલ્પિઘિયન નલિકાઓ
$B$. કીટક$II$. ઉત્સર્ગિકાઓ (Nephridia)
$C$. અળસિયું$III$. હરિત ગ્રંથિ (Green gland)
$D$. ઝીંગા (Prawn)$IV$. આદિ ઉત્સર્ગિકાઓ (Protonephridia)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

માલ્પિધિયન નલિકાઓ ................ છે.

$Amoeba$ માં ઉત્સર્જન શેના દ્વારા થાય છે?

કૉલમ-$I$ (પ્રાણી) ને કૉલમ-$II$ (ઉત્સર્જનની રચના) સાથે જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$A$. પટ્ટીકૃમિ$i$. ઉત્સર્ગિકા
$B$. અળસિયું$ii$. જ્યોતકોષ
$C$. વંદો$iii$. માલ્પિધિયન નલિકા
$D$. કરમિયું$iv$. રેનેટ કોષો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo