સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ સેક્યુલસ અને યુટ્રિકલ ઉપસેલા ભાગ ધરાવે છે જેને $ \text{crista} / \text{macula} $ કહે છે.
$(2)$ કોર્નિયા (પારદર્શકપટલ) અને નેત્રમણિ વચ્ચેના અવકાશને $ \text{aqueous chamber} / \text{vitreous chamber} $ કહે છે.

  • A
    $(1) \text{macula}, (2) \text{aqueous chamber}$
  • B
    $(1) \text{crista}, (2) \text{vitreous chamber}$
  • C
    $(1) \text{macula}, (2) \text{vitreous chamber}$
  • D
    $(1) \text{crista}, (2) \text{aqueous chamber}$

Explore More

Similar Questions

$Facial$ (મુખ) ચેતા એ:

ચેતાકીય સંકલનની ક્રિયાવિધિમાં કોનો સમાવેશ થાય છે?

નીચેનામાંથી કયું વેગસ ચેતા ($Vagus$ nerve) ના નિયંત્રણમાં નથી?

મેડ્યુલા (મજ્જા) માં એવા કેન્દ્રો હોય છે જે નિયંત્રિત કરે છે

નીચેનાની ટૂંકમાં સમજૂતી આપો:
$(a)$ ચેતોપાગમ વહન (synaptic transmission) ની ક્રિયાવિધિ
$(b)$ દ્રષ્ટિની ક્રિયાવિધિ
$(c)$ શ્રવણની ક્રિયાવિધિ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo