| ન્યુક્લિઓસાઇડ | ન્યુક્લિઓટાઇડ |
|---|---|
| $(1)$ નાઇટ્રોજન બેઇઝ પૅન્ટોઝ શર્કરાના પ્રથમ $(1^o)$ કાર્બન સાથે $N$-ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિઓસાઇડ બનાવે છે. | $(1)$ જ્યારે ફૉસ્ફેટ સમૂહ ફૉસ્ફોઍસ્ટર બંધ દ્વારા ન્યુક્લિઓસાઇડના પાંચમા $(5')$ કાર્બનના $-OH$ સમૂહ સાથે જોડાય છે,ત્યારે સંબંધિત ન્યુક્લિઓટાઇડનું નિર્માણ થાય છે. |
| $(2)$ તે નાઇટ્રોજન બેઇઝ અને પૅન્ટોઝ શર્કરાનો બનેલો છે. | $(2)$ તે નાઇટ્રોજન બેઇઝ,પૅન્ટોઝ શર્કરા અને ફૉસ્ફેટ સમૂહનો બનેલો છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo