નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ સછિદ્રા (Porifera) : કોલરકોષો (Choanocytes) :: પૃથકૃમિ (Platyhelminthes) : ....
$(ii)$ કાસ્થિમત્સ્ય (Chondrichthyes) : પ્લેકોઇડ ભીંગડાં (Placoid scales) :: અસ્થિમત્સ્ય (Osteichthyes) : ....

  • A
    $(i)$ જ્યોતકોષો (Flame cells),$(ii)$ સાયક્લોઇડ ભીંગડાં
  • B
    $(i)$ દંશકકોષો (Cnidoblasts),$(ii)$ ટીનોઇડ ભીંગડાં
  • C
    $(i)$ ઉત્સર્ગિકાઓ (Nephridia),$(ii)$ પ્લેકોઇડ ભીંગડાં
  • D
    $(i)$ કોલરકોષો (Choanocytes),$(ii)$ ટીનોઇડ ભીંગડાં

Explore More

Similar Questions

$S$ વિધાન: જલજીવન,ઝાલરો,મીનપક્ષ અને ભીંગડાં એ માછલી જૂથનાં લક્ષણો છે.
$R$ કારણ: બાહ્યકર્ણ (કર્ણપલ્લવ) અને શરીર પર વાળ એ સસ્તન વર્ગનાં લક્ષણો છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

સરીસૃપ (Reptilia) ઉભયજીવી (Amphibians) થી નીચેનામાંથી કઈ બાબતમાં અલગ પડે છે?

સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. Polychaeta$p$. Scorpion
$B$. Trematoda$q$. Pila
$C$. Arachnida$r$. Liver Fluke
$D$. Gastropoda$s$. Nereis
$t$. Star Fish

નીચેના કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ આંકૂચક રસધાની$(i)$ ઉત્સર્ગ એકમ
$(b)$ વજ્રકેશ (Parapodia)$(ii)$ ખોરાક ગ્રહણ
$(c)$ જ્યોતકોષ$(iii)$ પ્રચલન
$(d)$ દંશકકોષ (Nematocysts)$(iv)$ જલનીયમન

ક્લેઇડોઇક (Cleidoic) ઇંડા નીચેનામાંથી કોની લાક્ષણિકતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo