નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પક્ષીઓ અંતઃફલન દર્શાવતા અંડપ્રસવી / અપત્યપ્રસવી પ્રાણીઓ છે.
$(ii)$ કાસ્થિમત્સ્યમાં ઝાલરફાટો ઝાલરઢાંકણ વગરની હોય છે / ઝાલરઢાંકણ યુક્ત હોય છે.

  • A
    $(i)$ અંડપ્રસવી,$(ii)$ ઝાલરઢાંકણ વગરની
  • B
    $(i)$ અપત્યપ્રસવી,$(ii)$ ઝાલરઢાંકણ યુક્ત
  • C
    $(i)$ અંડપ્રસવી,$(ii)$ ઝાલરઢાંકણ યુક્ત
  • D
    $(i)$ અપત્યપ્રસવી,$(ii)$ ઝાલરઢાંકણ વગરની

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?
પ્રાણી બાહ્યાકાર લક્ષણ
$(i)$ મગર $4$ કોટરીય હૃદય
$(ii)$ સમુદ્ર કાકડી જલવાહક તંત્ર
$(iii)$ ઓબેલીયા એકાંતરજનન
$(iv)$ લેમુર કૂપદંતી

કયું લક્ષણ $Aves$ (પક્ષીઓ) અને $Mammals$ (સસ્તન પ્રાણીઓ) માં સમાન નથી?

પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I$. નિવાપકોષો (Choanocytes)$p$. કોષ્ઠાંત્રી (Cnidaria)
$II$. ડંખકોષો (Cnidoblasts)$q$. પૃથુકૃમિ (Platyhelminthes)
$III$. જ્યોતકોષો (Flame cells)$r$. સછિદ્ર (Porifera)
$s$. સૂત્રકૃમિ (Aschelminthes)

નીચેનામાંથી કઈ પ્રજાતિ તેના બે લક્ષણો અને સમુદાય/વર્ગ સાથે સાચી રીતે જોડાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo