નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ આધારમૂળ (Stilt roots) $Pothos$ / મકાઈમાં જોવા મળે છે.
$(ii)$ એકાંતરિત પર્ણવિન્યાસ $China$ $rose$ (જાસૂદ) / $Nerium$ (કરેણ) માં જોવા મળે છે.

  • A
    $i-$ મકાઈ,$ii-$ જાસૂદ
  • B
    $i-$ $Pothos$,$ii-$ કરેણ
  • C
    $i-$ મકાઈ,$ii-$ કરેણ
  • D
    $i-$ $Pothos$,$ii-$ જાસૂદ

Explore More

Similar Questions

ખોટી જોડી પસંદ કરો.

આકૃતિમાં દર્શાવેલ પર્ણવિન્યાસ (phyllotaxy) ઓળખો.

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ જાસૂદ$(P)$ બોગનવેલિયા સ્પેક્ટાબિલીસ
$(2)$ કેથેરેન્થસ રોઝિયસ$(Q)$ લીંબુ
$(3)$ બોગનવેલ$(R)$ હીબીસ્કસ રોઝા-સાઈનેન્સિસ
$(4)$ સાઇટ્રસ લિમોન$(S)$ બારમાસી

મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે?

$Dolichos$ $lablab$ (વાલ) ની શીંગનો ઉપયોગ શેના તરીકે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo